Require Document for Income Certificate | આવકના દાખલા માટે જરૂરી પુરાવા

આવક નો દાખલો (Income Certificate)  વિષે: 

આવક નો દાખલો (Income Certificate) : Require Document for Income Certificate | આવક ના દાખલા માટે જરૂરી પુરાવા  : આવક નો દાખલો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સૌથી ઉપયોગી થતો હોય છે. તેથી જે તે સરકારી યોજનાઓનો લાભ લેવા આવકનો દાખલો જરૂરી હોય છે. જેથી આવક નો દાખલો પહેલાથી હ કઢાવીને રાખવો જોઈએ જેથી ભવિષ્યમાં આવનારી સરકારી યોજનાઓનો લાભ લઈ શકાય. 

\"Require

એક વખત નીકળેલો આવકનો દાખલો 3 (ત્રણ) વર્ષ માટે માન્ય રહે છે. તેથી તમે આવકનો દાખલો 3 (ત્રણ) વર્ષ સુધી કોઈ પણ સરકારી યોજનામાં ઉપયોગ માં લઈ શકો છો. પરંતુ જો તમારી આવક માં વધારો ઘટાડો થયો હોય અને તમારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તમારે તમારી નવી આવક મુજબનો દાખલો આપવાનો રહેશે. 

આવકના દાખલાની ઓનલાઇન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી કરી શકાય છે. 

Require Document for Income Certificate | આવક ના દાખલા માટે જરૂરી પુરાવા

  • અરજદારનું આધાર કાર્ડ 
  • અરજદારનો રહેઠાણનો પુરાવો ( લાઈટબીલ/વેરાબિલ) જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર.
  • રેશનકાર્ડ
  • 2 પાસપોર્ટ સાઈઝના તાજેતરના ફોટો 
  • અરજદારની આજુ-બાજુ રહેતા 2 સાક્ષીના આધાર કાર્ડ ની ઝેરોક્ષ 
  • મેયર / ધારાસભ્ય / કોર્પોરેટર  (કોઈ પણ એક ) નું આવક અંગેનું પ્રમાણપત્ર 
  • સેલ્ફ ડેક્લેરેશન 
  • સંપૂર્ણ વિગત સાથે ભરેલું ફોર્મ 
  • ફોર્મ ઉપર 3 રૂપિયાની કોર્ટ ફીની ટિકિટ લગાવવી
  • 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર 

Download Income Certificate Form in PDF Format

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *