Bhagyalaxmi Bond Scheme Gujarat Government
Bhagyalaxmi Bond Scheme ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના(Bhagyalaxmi Bond Scheme)નો ઉદ્દેશ ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના (Bhagyalaxmi Bond Scheme) \”દીકરી વધાવો દીકરી ભણાવો” નાં ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોચી વળવા સાથેનાં હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે. બાંધકામ વ્યવસાયમાં જોડાયેલ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ…