Required Documents for e Nirman Card :
આ આર્ટિકલ માં આપડે જોશું કે બાંધકામ કામદારો માટે સરકાર દ્વારા જારી કરાયેલ ઈ – નિર્માણ કાર્ડ બનાવવા માટે (Required Documents for e Nirman Card) ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે. e-Nirman Card દ્વારા કામદારોને વિવિધ કલ્યાણ યોજનાઓ, નાણાકીય સહાય અને સામાજિક સુરક્ષા લાભો બાંધકામ શ્રમિક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે,…